2700 કરોડના ખર્ચે દિલ્હીમાં ITPO કોમ્પ્લેક્સ બનીને તૈયાર, PM આજે કરશે ઉદ્ધાટન, જુઓ Photos

દિલ્હીમાં 123 એકર જમીનમાં ITPO કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયો છે.

પીએમ મોદી આજે પ્રગતિ મેદાનમાં આવેલા આ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે ત્યારે પીએમએ સવારે પૂજા પણ કરી હતી

આ કોમ્પ્લેક્સના લેવલ થ્રી કન્વેન્શન સેન્ટરમાં 7000 થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા છે

આ નવા કન્વેન્શન સેન્ટરમાં G-20 સમિટની બેઠક યોજવામાં આવશે.

પુનર્વિકાસિત અને આધુનિક IECC સંકુલ વિશ્વના ટોચના 10 પ્રદર્શન અને સંમેલન કોમ્પ્લેક્સ યાદીમાં પ્રવેશ મેળવ્યો છે

કોમ્પ્લેક્સના IECCમાં 3,000 લોકોની બેઠક ક્ષમતા સાથેનું એક ભવ્ય એમ્ફીથિએટર પણ છે, જે 3 PVR થિયેટરો જેટલું વિશાળ છે.

 5,500 થી વધુ વાહનો માટે પાર્કિંગની જગ્યા છે. સિગ્નલ ફ્રી રસ્તાઓ છે. લોકો કોઈપણ મુશ્કેલી વિના સ્થળ પર પહોંચી શકશે.

જુનાગઢમાં વરસાદે તબાહી મચાવી, વાહનો પાણીમાં તણાયા