ઈટલીના PM જ્યોર્જિયા મેલોની 48 વર્ષની ઉંમરે ફિટ અને સ્ટાઈલિશ છે.

17 સપ્ટેમ્બર, 2025

લાલ પેન્ટસુટ અને હાઇ-નેક ટોપ સાથે મેલોની નો ફોર્મલ લુક અદભુત લાગે છે.

બેજ પેન્ટસુટ અને વેવી કર્લ્સ સાથે મેલોની  એકદમ ગ્રેસફુલ દેખાય છે.

ડસ્ટ-કલર પેન્ટસુટ મેલોની ને કોર્પોરેટ મીટિંગ માટે પરફેક્ટ લુક આપે છે.

બેજ કો-ઓર્ડ સેટ અને લેસ ટોપ સાથે મેલોની નો લુક ખૂબ જ એલિગન્ટ છે.

ઓફ-વ્હાઇટ બ્લેઝર અને સફેદ ટોપ સાથે મેલોનીનો સિમ્પલ લુક ભવ્ય લાગે છે.

સ્કાય-બ્લુ સૂટ અને ગોલ્ડન બટન ડિટેલિંગ સાથે મેલોની  ક્લાસી લાગી રહી છે.

બેબી પિંક સૂટ અને કર્લી વાળ સાથે મેલોનીનો લુક સૂક્ષ્મ અને ભવ્ય છે.