(Credit: freepik)
હાડકાને મજબૂત રાખવા માટે આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે
(Credit: freepik)
આ વસ્તુનો ઉમેરો નહિ કરો તો તમારે 30 વર્ષની ઉંમર પછી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
(Credit: freepik)
દૂધમાં કેલ્શિયમ જોવા મળે છે. જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
(Credit: freepik)
લીલા શાકભાજીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, તેમને આહારમાં ચોક્કસપણે સમાવેશ કરો.
(Credit: freepik)
સોયા ઉત્પાદનોનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.
(Credit: freepik)
ડ્રાય ફ્રુટ્સ હાડકાંને મજબૂત કરવા માટે એ મહત્વનું છે. તમારા ડાયટમાં બદામ, કાજુ અને કિસમિસનો સમાવેશ કરો
(Credit: freepik)
હાડકાંને મજબૂત કરવા માટે આહારમાં માછલીને ચોક્કસપણે સામેલ કરો.
(Credit: freepik)
ઈંડામાં પ્રોટીન અને વિટામીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
(Credit: freepik)
ઋતુ પ્રમાણે ફળ ખાવાનો પ્રયત્ન કરો. ફળો તમારા સ્વાસ્થ્યની સાથે-સાથે હાડકાં માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
(Credit: freepik)
ડાયાબિટીસના દર્દીઓ માટે મખાના ફાયદાકારક