વાસ્તુ શાસ્ત્રમાં પૂજાના સ્થાનનું ખાસ મહત્વ હોય છે
ઉત્તર દિશામાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવી શૂભ હોય છે
ભગવાન વિષ્ણુ-લક્ષ્મીને ઉત્તર પૂર્વમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે
હનુમાનજીની તસ્વીર દક્ષિણ પૂર્વમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે
આ લોકમાન્યતાઓ પર આધારિત છે
ભગવાન શિવ અને માતા પાર્વતીની તસ્વીર ઉત્તર પૂર્વ દિશામાં રાખો