ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર બની છે આ ફિલ્મ અને વેબસિરીઝ

આ વેબ સિરીઝ મોસાદના સૌથી બહાદુર જાસૂસ ગણાતા એલી કોહેન પર આધારિત છે

ધ સ્પાઈ

આ ફિલ્મ મોસાદ દ્વારા ચલાવવામાં આવતા મિશન 'રેથ ઓફ ગોડ' પર આધારિત છે

મ્યુનિખ 

આ ફિલ્મ મોસાદના ત્રણ જાસૂસો પર આધારિત છે

ધ ડેબ્ટ

2004 માં રીલિઝ થયેલી આ ફિલ્મ મોસાદના જાસૂસ ઈયાલની સ્ટોરી કહે છે

વોક ઓન વોટર

આ સિરીઝમાં ઈઝરાયેલના જાસૂસોને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે તે કાલ્પનિક રીતે બતાવવામાં આવ્યું છે

મોસાદ 101

આ સિરીઝમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો તણાવ બતાવવામાં આવ્યો છે

ફૌદા

આમાં બંને દેશો વચ્ચેના તણાવની સ્ટોરી પણ બતાવવામાં આવી છે

ઓ જેરુસલેમ

આ એક્શન થ્રિલર ફિલ્મ ઓપરેશન એન્ટેબે પર આધારિત છે

7 ડેઝ ઈન એન્ટેબે

મોનાલિસાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જુઓ Photos