બાંગ્લાદેશ સામેની ત્રીજી વન ડે મેચમાં ઈશાન કિશન એ મચાવી ધમાલ
131 બોલમાં માર્યા 210 રન, 10 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા
બેવડી સદી ફટકારનારો ચોથો ભારતીય બન્યો
વન ડેમાં ફટકારી સૌથી ઝડપી બેવડી સદી, 126 બોલમાં 200 રન
વર્ષ 2010માં સાઉથ આફ્રિકા સામે સચિન એ ફરકારી હતી બેવડી સદી
વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે સેહવાગ એ ફરકારી હતી બેવડી સદી
રોહિત શર્મા એ 3 બેવડી સદી ફટકારી, 1 ઓસ્ટ્રેલિયા અને 2 શ્રીલંકા સામે