ઝડપી બેવડી સદીને કારણે ચર્ચામાં છે ક્રિકેટર ઈશાન કિશન
ઈશાન કિશન સાથે તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા પણ છે ચર્ચામાં
અદિતિ એ ઈન્સ્ટા સ્ટોરીમાં ઈશાનનો ફોટો શેયર કરીને પ્રશંસા કરી
બ્યૂટી વર્લ્ડમાં ડંકો વગાડનાર અદિતિ એક મોડલ છે
વર્ષ 2017માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ફાઈનલિસ્ટ રહી ચૂકી છે અદિતિ
વર્ષ 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે અદિતિ
વર્ષ 2022ની ઈશાનની આઈપીએલ મેચ દરમિયાન જોવા મળી હતી અદિતિ
ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે, લોકો ફોલોવર્સ ધરાવે છે અદિતિ