ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા મુંબઈ પરત ફરી છે
(Credit: Viralbhayani)
ઈશા અંબાણીએ હાલમાં જ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો
એક મહિનો થતા જ બાળકોને લઈ મુંબઈ પરત ફરી છે ઈશા
ઈશા અંબાણીને લેવા આખો પરિવાર એરપોર્ટ પર પહોંચ્યો હતો
(Credit: Viralbhayani)
10000000_2155090294692588_7611616990020735898_n
10000000_2155090294692588_7611616990020735898_n
નાના મહેમાનોના વેલકમ માટે અંબાણી પરિવારે ખાસ તૈયારી કરી
(Credit: Viralbhayani)
10000000_844461410171426_8750508919367949967_n
10000000_844461410171426_8750508919367949967_n
ઈશા અંબાણીની બાળકો સાથે એક ઝલક પણ જોવા મળી છે
(Credit: Viralbhayani)
10000000_209908308096237_8976016857597052255_n
10000000_209908308096237_8976016857597052255_n
નીતા અંબાણી પોતાના ગ્રેંડસનને ખોળામાં લઈ પ્રેમ વરસાવતી જોવા મળી
નાના-નાની સાથે આદ્યા અને ક્રિષ્નાની તસવીરો વાયરલ થઈ રહી છે
ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018 ના આનંદ પીરામલ સાથે થયા હતા