ઘણા લોકોને પક્ષીઓ પાળવાનો શોખ હોય છે, ખાસ કરીને પોપટ
પોપટ પાળતા પહેલા જાણી લો કે તેને ઘરમાં રાખવો શુભ છે કે અશુભ
માન્યતાઓ મુજબ, પોપટ પાળવાથી અકાળ મૃત્યુનો ખતરો જતો રહે છે
ઘરમાં પોપટ રાખવાથી બાળકોનું મન ભણવામાં લાગે છે, યાદશક્તિ પણ રહે છે સારી
કહેવામાં આવે છે કે પોપટ રાખવાથી દાંમ્પત્ય જીવનમાં જળવાઈ રહે છે મધુરતા
કોઈ પંખીને તમે પાંજરામાં ન રાખી શકો
જો તમારે તેને ઘરમાં રાખવો હોય તો તેને ખુશ રાખવો
પોપટ દુખી રહેશે તો તેનો ખરાબ પ્રભાવ પણ પડી શકે છે
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા અને જાણકારીઓ પર આધારિત છે. TV 9 Gujarati આની પુષ્ટી કરતું નથી)
બ્રહ્મ મુહૂર્ત કયા સમયે શરૂ થાય છે, આ સમયે શું કરવું જોઈએ ?