શિયાળાની શરુઆત થતા બજારમાં આમળાનું આગમન થઈ જાય છે.

30 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi

આમળાને વિટામિન સીનો ખૂબ જ સારો સ્ત્રોત છે અને તે અનેક બિમારીઓમાં રક્ષણ આપે છે

Pic Credit- TV9 hindi

 આમળાનું જ્યુસ વધારે ફાયદાકારક છે કે પછી કાચા આમળા ?

Pic Credit- TV9 hindi

આમ તો બન્ને શરીર માટે  ફાયદાકારક છે પણ આમળા ચાવીને ખાવાથી શરીરમાં ફાયબર જાય છે જ્યારે જ્યુસમાં નિકળી જાય છે

Pic Credit- TV9 hindi

આમળા રોગપ્રતિકારક શક્તિ વધારે છે આથી વારંવાર બીમાર પડવાથી બચી શકાય છે.

Pic Credit- TV9 hindi

આમળામાં સોલ્યુએબલ ફાઈબર હોય છે જે સુગરને નિયત્રીત કરે છે બ્લડ શુગર લેવલ સ્થિર રહે છે 

Pic Credit- TV9 hindi

આમળા ખાવાથી પાચન યોગ્ય રીતે થાય છે તેમાં રહેલ ફાઈબરની માત્રા પાંચનની સમસ્યા દૂર કરે છે

Pic Credit- TV9 hindi

વિટામિન સીથી ભરપૂર આમળા આંખોની રોશની સુધારે છે

Pic Credit- TV9 hindi

આમળાનો રસ પીવાથી લીવરની કામગીરી પણ સુધારે છે અને ટોક્સિન દૂર થાય છે.

Pic Credit- TV9 hindi

મોડલ મનસ્વી મગમઈની બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી