આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ઓછા પૈસામાં ફરો ગોવા

દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે

 IRCTCએ ટૂર  પેકેજની જાહેરાત કરી 

જેના દ્વારા તમે ગોવાની મુલાકાત લઈ શકશો

 આ ટૂર પેકેજ 7મી માર્ચથી શરૂ થશે

જેમાં ચાર રાત અને પાંચ દિવસમાં ગોવાની મુલાકાત લેવાની તક મળશે

આ ટૂર પેકેજ હેઠળ તમને  ભુવનેશ્વરથી ફ્લાઈટ મળશે

તમે બે વ્યક્તિઓ પ્રવાસ કરી રહ્યા છે તો વ્યક્તિદીઠ રૂ.25745  ચૂકવવા પડશે

 ત્રણ વ્યક્તિઓ સાથે મુસાફરી કરી રહ્યા હોય તો વ્યક્તિદીઠ રૂ.24615 ચૂકવવા પડશે

 આ ટૂરની જરુરી માહિતી અને બુકિંગ માટે IRCTCની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો