કબેલ કંપનીનો IPO કરશે કમાલ, રોકાણકારોને કરી શકે છે માલામાલ!

આગામી સપ્તાહે 3 કંપનીઓના IPO આવી રહ્યા છે. જેમાં વાયર મેન્યુફેક્ચરિંગ કંપનીનો પણ સમાવેશ થાય છે

આ ત્રણેય કંપનીઓના IPOનું કુલ મૂલ્ય 3200 કરોડ રૂપિયા છે. ચાલો તમને આ તમામ IPOની સંપૂર્ણ વિગતો આપીએ

આગામી સપ્તાહે શેરબજારમાં 'RR કબેલ', 'SAMHI હોટેલ્સ' અને 'ચાવડા ઇન્ફ્રા'ના IPO આવી રહ્યા છે.આમાં સૌથી મોટો IPO 'RR કબેલ'નો છે

RR કબેલનો IPO 13 સપ્ટેમ્બરે ખુલશે અને 15 સપ્ટેમ્બરે બંધ થશે. કંપની IPO દ્વારા રૂ. 1,964 કરોડ એકત્ર કરવા જઈ રહી છે

RR કબેલના IPO માટે શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 983-1035 રાખવામાં આવી છે

SAMHI હોટેલ્સનો IPO 14-18 સપ્ટેમ્બર સુધી ખુલશે.કંપની આ IPO હેઠળ રૂ. 1200 કરોડ સુધીના નવા શેર જારી કરશે

ગુજરાતની ચાવડા ઈન્ફ્રાનો આઈપીઓ 12 થી 14 સપ્ટેમ્બર સુધી ખુલશે

તમે આ બિઝનેસથી કરી શકો છો લાખોની કમાણી