પંજાબ કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે

  સ્ટાર ખેલાડી આ વર્ષની IPLમાંથી બહાર છે

    સ્ટાર વિદેશી ખેલાડી જોની બેયરસ્ટો આ વર્ષે લીગમાંથી બહાર છે

  આઈપીએલની આ સિઝન 31 માર્ચથી શરૂ થઈ રહી છે ફાઈનલ 28 મેના રોજ રમાશે

  શિખર ધવનની કેપ્ટનશીપ વાળી પંજાબ ટીમે બેયરસ્ટોને 6.75 કરોડમાં ખરીદ્યો હતો

  પંજાબની ટીમ માટે સારા સમાચાર એ છે કે, તેનો સ્ટાર ખેલાડી રમવા માટે તૈયાર છે

  ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે લિયામ લિવિંગસ્ટોનને IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમવાની મંજૂરી આપી છે