નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ ઓપનિંગ સેરેમની

ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સે મચાવી ધૂમ

અરિજીત સિંહના સોન્ગથી મંત્રમુગ્ધ થયા ફેન્સ

તમન્ના ભાટિયાએ સાઉથ ફિલ્મોના સોન્ગ પર કર્યો ડાન્સ

'નેશનલ ક્રશ' રશ્મિકાએ ધડકાવ્યા લાખો દિલ

હાર્દિક અને ધોનીની થઈ શાનદાર એન્ટ્રી

અંતે આઈપીએલ ટ્રોફી સાથે થયું ફોટોશૂટ

1 લાખથી વધુ ફેન્સ સ્ટેડિયમમાં રહ્યા હાજર