ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત જીત્યો આઈપીએલ ખિતાબ
CSKને ચેમ્પિયન બનાવવા 5 ખેલાડીઓનું મહત્વનું યોગદાન છે
કોનવેએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધારે 672 રન બનાવ્યા
ઋતુરાજ ગાયકવાડે પણ 590 રન બનાવ્યા
તુષાર દેશપાંડેએ સૌથી વધુ 21 વિકેટ લીધી
રવિન્દ્ર જાડેજાના નામે 20 વિકેટ અને ફાઈનલમાં મહત્ત્વનું યોગદાન
પથિરાનાએ 19 વિકેટ લીધી
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ માટે ટક્કર થઈ હતી
ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સારું રહ્યું હતું
IPL 2023ના આ છે ટૉપ 5 સિક્સર કિંગ