IPL દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે
(credit Source : Social media)
આ લીગની બ્રાન્ડ વેલ્યૂમાં આ વર્ષે ગજબનો ઉછાળો આવ્યો છે
(credit Source : Social media)
રિપોર્ટ અનુસાર, 2023માં આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ 80 ટકા વધી છે
(credit Source : Social media)
ગયા વર્ષે લગભગ 14.5 કરોડ હતી બ્રાન્ડ વેલ્યૂ
(credit Source : Social media)
2023માં 25 હજાર કરોડ રુપિયા થઈ બ્રાન્ડ વેલ્યૂ
(credit Source : Social media)
હોલીહાન લોકી રિપોર્ટ પરથી મળી છે જાણકારી
(credit Source : Social media)
આ રિપોર્ટમાં CSKને સૌથી વેલ્યૂએબલ ફ્રેન્ચાઈઝી બતાવવામાં આવી
(credit Source : Social media)
CSKની વેલ્યૂ 212 મિલિયન થઈ
(credit Source : Social media)
શિફોન સાડીમાં જાન્હવી કપૂરે યાદ અપાવ્યો શ્રીદેવીનો ચાંદની લુક, જુઓ Photos