ક્યૂટ કપલ છે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા

ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલનો નવો ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

રોમાંટિક અંદાજમાં જોવા મળ્યા પતિ-પત્ની

આ ક્યૂટ કપલ સાથે મળ્યો પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ

એડ શૂટ સમય એ આમિર ખાન સાથે જોવા મળ્યા હતા 

સુંદરતામાં અભિનેત્રીઓને ટક્કર આપે છે ધનશ્રી વર્મા

ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલના ફોટો પર યુઝર્સે વર્ષાવ્યો પ્રેમ

IPL 2023 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ચેમ્પિયન બનવા માટે જંગ જામશે