જાણો IPLમાં સૌથી વધારે મેડન ઓવર ફેંકનાર ટોપ-5 બોલર્સ વિશે

1. પ્રવીણ કુમાર  14 મેડન ઓવર્સ કુલ મેચ 119

2. ભુવનેશ્વર કુમાર  11 મેડન ઓવર્સ કુલ મેચ 146

3. ઈરફાન પઠાન  10 મેડન ઓવર્સ કુલ મેચ 103

4. લસિથ મલિંગા   8 મેડન ઓવર્સ કુલ મેચ 122

5. જસપ્રીત બુમરાહ   8 મેડન ઓવર્સ કુલ મેચ 120

31 માર્ચથી શરુ થઈ રહી છે આઈપીએલની 16મી સિઝન