IPLના સૌથી મોંઘા ખેલાડી રહ્યા ફ્લોપ
સેમ કરન-18.5 કરોડ પંજાબ કિંગ્સ 12 મેચમાં 216 રન, 7 વિકેટ
કેમેરોન ગ્રીન-17.5 કરોડ મુંબઈ ઈન્ડિયન્સ 12 મેચમાં 277 રન, 6 વિકેટ
કેએલ રાહુલ-17 કરોડ લખનઉ સુપર જાયન્ટ્સ 9 મેચમાં 274 રન, ઈજાના કારણે સિઝનથી બહાર થયો
બેન સ્ટોક્સ-16.25 કરોડ ચેન્નઈ સુપર કિંગ્સ 2 મેચમાં 15 રન, 1 ઓવરમાં 18 રન આપ્યા
નિકોલસ પુરન-16 કરોડ લખનઉ સુપર જાયન્ટ્સ 11 મેચમાં 248 રન, સ્ટ્રાઈક રેટ 160
હેરી બ્રૂક-13.25 કરોડ સનરાઇઝર્સ હૈદરાબાદ 9 મેચમાં 163 રન, 1 સદી
આ ભારતીય દિગ્ગજો હાર્યા છે સૌથી વધારે IPL મેચ