IPL 2023 Final ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રિઝર્વ ડે પર રમાઈ હતી

આઈપીએલ ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી

ગુજરાતે અત્યાર સુધીમાં ફાઈનલનો સૌથી મોટો સ્કોર  214 રન 4 વિકેટના નુક્શાન પર નોધાવ્યો હતો

  વરસાદને લઈ આઈપીએલ ફાઈનલની ઓવર્સ ઘટાડવામાં આવી હતી

 આ સાથે ટાર્ગેટ પણ 215 થી ઘટાડીને 171 રનનો કરવામાં આવ્યો હતો

IPL માં પાંચમી વાર ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યુ છે

ગુજરાતના મોહમ્મદ શમીએ પર્પલ કેપ પોતાની નામ કરી હતી

ઓરેન્જ કેપ વિજેતા ગુજરાત ટાઇટન્સના ખેલાડી શુભમન ગીલને 15 લાખ રૂપિયા મળ્યા હતા

ગુજરાત ટાઇટન્સને રનર અપ તરીકે 13 કરોડ રૂપિયા મળ્યા હતા.

 ચેન્નાઈ સુપર કિંગ્સે ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા.

અમદાવાદમાં પૂર્ણ થઈ આઈપીએલની ભવ્ય ક્લોઝિંગ સેરમની જુઓ ફોટો