31 માર્ચથી આઈપીએલની 16મી સિઝનની શરુઆત થઈ છે

પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ વચ્ચે

આ 5 બેટ્સમેનોએ 20મી ઓવરમાં ફટકાર્યા છે સૌથી વધારે સિક્સર

1.  એમ એસ ધોની  52 સિક્સર

2.  પોલાર્ડ  33 સિક્સર

3.  રવિન્દ્ર જાડેજા  26 સિક્સર

4.  હાર્દિક પંડયા  24 સિક્સર

5.  રોહિત શર્મા  23 સિક્સર