ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની શરૂઆત થઇ ચુકી છે.

મંગળવારે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ હતી

રાજસ્થાનના લેગ સ્પિનર ચહલે દર્શકોને ઘણા એન્ટરટેન કર્યા હતા.

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી પણ મેચ જોવા પહોંચી હતી.

Credit: RajasthanRoyals Insta

વિકેટ લીધા બાદ ચહલે પોતાની પત્નીને ફ્લાઇંગ કિસ કરી.

Credit: RajasthanRoyals Insta