IPL 2022માં મુંબઈ સતત પાંચમી વખત હાર મળી

Credit: @MishiAmit

મુંબઈની મેચ પંજાબ કિંગ્સ સાથે હતી

Credit: @PunjabKingsIPL

મેચ બાદ બંને ટીમો એકબીજા સાથે હાથ મિલાવી રહી હતી.

આ દરમિયાન પંજાબના ફિલ્ડિંગ કોચ જોન્ટી રોડ્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

Credit: @JontyRhodes8

સચિન તેંડુલકરે તરત જ તેને રોક્યો હતો

Credit: Star sports

બંને ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા આગળ વધ્યા

Credit: Star sports