વિરાટ કોહલીએ 15મી સિઝનમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી

credit: social Media

ગુજરાત ટાઇટન્સ સામે 53 બોલમાં 58 રન બનાવ્યા

credit: social Media

મેચ દરમિયાન અનુષ્કા શર્મા સ્ટેડિયમમાં હાજર હતી

credit: social Media

કોહલીની અડધી સદી બાદ પત્ની ખુશીથી  ઝુમી

credit: social Media

વિરાટને તાળીઓના ગડગડાટ સાથે ચીયર કરતી જોવા  મળી

credit: social Media

છેલ્લી કેટલીક મેચોથી તે સતત સ્ટેડિયમમાં જોવા મળી રહી છે.

credit: social Media

RCB મેચ દરમિયાન અનુષ્કાએ ઇન્ટરનેટ પર  છવાય

credit: social Media

ગ્રીન ક્રોપ ટોપ અને વ્હાઇટ શર્ટમાં કૂલ સ્ટાઇલ જોવા મળી

credit: social Media

 કાળા ચશ્મા અને ખુલ્લા વાળમાં જોવા મળી

credit: social Media