IPL 2022ની ફાઇનલ મેચ ટક્કર ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાન રોયલ્સ વચ્ચે

Credit: @gujarat_titans & @rajasthanroyals

આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.

ફાઈનલ મેચ જોવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા હતા

વિક્ટ્રી સાઈન બતાવી લોકોનું કર્યુ અભિવાદન

અમિત શાહને જોઈને સ્ટેડિયમમાં મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા.