આઈપીએલમાં પ્લેઓફ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ છે
credit : social Media
4 ટીમોને છોડીને બાકીની ટીમના ખેલાડીઓ ઘરે પરત ફર્યા હતા
credit : Ritika Sajdeh insta
રોહિત શર્મા પણ પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યો છે
credit : Ritika Sajdeh insta
રોહિત શર્માની પત્ની રિતિકા ભાવુક થઈ ગઈ
credit : Ritika Sajdeh insta
રિતિકાએ IPL સિઝનની યાદો શેર કરી
credit : Ritika Sajdeh insta
સાથે જ દીકરીનો મસ્તી કરતો ફોટો પણ પોસ્ટ કર્યો છે
credit : Ritika Sajdeh insta
રિતિકાએ કેપ્શન લખ્યું: મુશ્કિલ ગુડ બાય
credit : Ritika Sajdeh insta
રિતિકા રોહિત સાથે આખી સિઝન માટે ટીમ સાથે જોડાયેલી રહી
credit : Ritika Sajdeh insta