IPL 2022માં ગુરુવારે CSKએ MI સામે મેળવી હતી જીત

આ મેચ ખૂબ જ હતી રસપ્રદ

Credit: social  Media

આ જીતનો હીરો હતો મહેન્દ્ર સિંહ ધોની

છેલ્લી ઓવરમાં ટીમને  જરૂર હતી 17 રનની

Credit: social  Media

ધોનીએ એક સિક્સર અને બે ફોર ફટકારીને અપાવી જીત 

Credit: social  Media

ટીમના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ જીત બાદ ધોનીના પગને કર્યો હતો સ્પર્શ

Credit: social  Media

Credit: @IPL twitter

આ વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ