એમએસ ધોની ફરી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો

Credit: social Media

રવિન્દ્ર જાડેજાએ ટૂર્નામેન્ટની મધ્યમાં કેપ્ટન પદ છોડી દીધું હતું

Credit: social Media

ચેન્નાઈએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જાહેરાત કરી છે

Credit: social Media

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝન સારી રહી નથી

Credit: social Media

જાડેજાએ ધોનીને ચેન્નાઈની કમાન સંભાળવાની અપીલ કરી

Credit: social Media

ધોની હૈદરાબાદ સામે કેપ્ટનશિપ કરતો જોવા મળશે

Credit: social Media

જાડેજા સિઝનની શરૂઆતમાં કેપ્ટન બન્યો હતો

Credit: social Media

અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી માત્ર 2 જ જીતી શકી હતી.

Credit: social Media