આઈપીએલમાં કુલદીપ યાદવનું શાનદાર પુનરાગમન

credit: social Media

કુલદીપ યાદવ દિલ્હી તરફથી ડેબ્યૂ કરી રહ્યો છે

credit: social Media

ડાબોડી સ્પિનરકુલદીપ 3 વિકેટ લીધી

credit: social Media

કુલદીપે માત્ર 18 રન આપી 3 વિકેટ લીધી

credit: social Media

કુલદીપ સામે કોઈ બેટ્સમેન ખુલ્લીને રમી શક્યો નહિ

credit: social Media

IPLની છેલ્લી 3 સિઝન કુલદીપ માટે ખૂબ જ ખરાબ રહી હતી

credit: social Media

2019માં 9 અને માત્ર 2020માં 4 મેચ રમ્યા

credit: social Media