લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હીને હરાવ્યું

લખનૌએ 3 મેચમાં સતત જીત નોંધાવી છે

Credit: @krunalpandya24

છેલ્લી ઓવર સુધી મેચ રોમાંચક રહી

ક્રુણાલે મેચ પૂરી કરીને ટીમને જીત અપાવી  

કૃણાલ પંડ્યાની પત્નીએ આખી મેચ જોઈ

Credit: Krunal Pandya Instagram

કૃણાલ પંડ્યાની પત્નીએ જીતની ઉજવણી કરી

Credit: Pankhuri Sharma Insta

ટીમ માટે ઉભા થઈને તાળીઓ પાડતા જોવા મળી