આ સિઝનમાં મુંબઈની આ સતત 8મી હાર છે.

credit pic: social Media

છેલ્લી ઓવરમાં કૃણાલે પોલાર્ડની વિકેટ લીધી હતી.

credit pic: social Media

વિકેટ લીધા બાદ એક ફની મોમેન્ટ પણ બતાવવામાં આવી હતી.

credit pic: social Media

કૃણાલ પંડ્યા પોલાર્ડના માથા પર ચુંબન કરે છે

credit pic: social Media

પોલાર્ડ મજાકના મૂડમાં ન દેખાયો અને પેવેલિયન પરત ફર્યો

credit pic: social Media

આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે

credit pic: social Media

કેટલાક યુઝર્સ ક્રુણાલને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

credit pic: social Media