યુઝવેન્દ્ર ચહલે જીતી પર્પલ કેપ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

 Credit: IPL Official

ફાઇનલમાં તેણે હસરાંગાને પાછળ છોડીને પર્પલ કેપ જીતી હતી.

 Credit: IPL Official

ચહલે ફાઈનલ મેચમાં હાર્દિકને આઉટ કર્યો હતો

 Credit: IPL Official

ચહલે વધુ એક રેકોર્ડ પોતાને નામ કર્યો

 Credit: IPL Official

સૌથી વધુ 27 વિકેટ લેનાર સ્પિનર બની ગયો

 Credit: IPL Official

ચહલે ઈમરાન તાહિરનો રેકોર્ડ તોડ્યો

 Credit: IPL Official

તાહિરે IPL 2019માં 26 વિકેટ લીધી હતી

 Credit: IPL Official