જોસ બટલર માટે IPL 2022 શાનદાર રહ્યું
Credit: IPL Official
જોસ બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો
Credit: IPL Official
તેણે આ સિઝનમાં 863 રન બનાવ્યા છે.
Credit: IPL Official
બટલરે આ સિઝનમાં 45 સિક્સર ફટકારી છે
Credit: IPL Official
જોસે આ સિઝનમાં 387.5 પોઈન્ટ બનાવ્યા છે
Credit: IPL Official
જોસ બટલર ફાઇનલમાં મોટી ઇનિંગ રમી શક્યો નહોતો
Credit: IPL Official