Credit: IPL Official
ગુજરાત ટાઇટન્સ IPL 2022ની ચેમ્પિયન બની છે
Credit: IPL Official
ગુજરાત ટાઇટન્સે ડેબ્યૂ સિઝનમાં જ IPL ટાઇટલ જીત્યું
Credit: IPL Official
વીડિયો જૂઓ
Credit: IPL Official
ફાઈનલ મેચમાં ગુજરાતે આરઆરને 7 વિકેટે હરાવ્યું
Credit: IPL Official
કેપ્ટન હાર્દિક પંડ્યાએ ફ્રન્ટ ફૂટથી ટીમનું નેતૃત્વ કર્યું હતું
Credit: IPL Official
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 130 રન બનાવ્યા હતા
Credit: IPL Official
ગુજરાતે ફાઈનલ મેચ ત્રણ વિકેટ ગુમાવીને જીતી લીધી હતી
Credit: IPL Official
સમગ્ર ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સે પોતાનું ગૌરવ દર્શાવ્યું