ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ આઈપીએલ ચેમ્પિયન બની

Credit: IPL Official

કેપ્ટન હાર્દિકે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા

Credit: IPL Official

કેપ્ટન હાર્દિકને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો

Credit: IPL Official

હાર્દિકે 17 રનમાં 3 વિકેટ લીધી હતી

Credit: IPL Official

કેપ્ટને પણ બેટથી 34 રનનું યોગદાન આપ્યું હતું.

Credit: IPL Official

ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જીતનાર ત્રીજો કેપ્ટન બન્યો

Credit: IPL Official

અનિલ કુંબલે અને રોહિત શર્માએ આ કારનામું કર્યું છે

Credit: IPL Official