IPLની ફાઈનલ રાજસ્થાન-ગુજરાત વચ્ચે રમાઈ હતી
Credit: @gujarat_titans & @rajasthanroyals
ગુજરાતે રાજસ્થાનને હરાવીને રચ્યો ઈતિહાસ
Credit: @gujarat_titans
મેચની શરૂઆત પહેલા BCCIએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
BCCI એ સૌથી મોટી ક્રિકેટ જર્સી બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ
વીડિયો જુઓ
Credit: @Ipl
આ જર્સીમાં IPLની તમામ 10 ટીમોના લોગો છે
આ વિશાળ જર્સીની સાઈઝ 66X42 મીટર છે