રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નવા કેપ્ટનની જાહેરાત કરી

credit: Rcb Instagram

ફાફ ડુ પ્લેસિસ બન્યો આરસીબીના નવા કેપ્ટન

credit: Rcb Instagram

કેપ્ટનની જાહેરાત સાથે ન્યુ જર્સી પણ લોન્ચ કરી

credit: Rcb Instagram

 વિરાટ કોહલી અત્યાર સુધી આરસીબીનું નેતૃત્વ કરી રહ્યો હતો

credit: Rcb Instagram

RCB દ્વારા ફાફ ડુ પ્લેસિસ 7 કરોડમાં ખરીદ્યો હતો

credit: Rcb Instagram

RCB હજુ સુધી IPLનું એકપણ ટાઇટલ જીત્યું નથી

credit: Rcb Instagram