આઈપીએલની આ સિઝનમાં રવિવારની મેચ રસપ્રદ રહી હતી
Credit : Social Media
રાજસ્થાન રોયલ્સ લખનૌને હરાવીને પ્લેઓફ માટે દાવેદારી કરી
રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલે મેચમાં ધૂમ મચાવી હતી
મેચના હીરો કરતાં તેમની પત્નીઓએ વધુ વર્ચસ્વ જમાવ્યું
Credit : Social Media
અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણ તેના લુકથી છવાઈ
Credit : Social Media
બટલરની પત્ની લ્યુસી સ્ટનિંગ લુકમાં જોવા મળી હતી
Credit : Social Media
ધનશ્રીએ ખાસ રીતે પતિ ચહલને ચીયર કરતી જોવા મળી
Credit : Dhanashree Verma Instagram
વીડિયો જુઓ
Credit : Dhanashree Verma Instagram