ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝન રસપ્રદ બની રહી છે

દરેક મેચમાં કેટલીક નવી કમાલ જોવા મળે છે 

Credit: @IPL

સોમવારે આરઆર અને કેકેઆર વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ થયું હતું.

Credit:@cricketnext

એક તરફ ચહલે સિઝનની પહેલી હેટ્રિક લીધી હતી

Credit:@cricketnext

બીજી તરફ જોસ બટલરે સદી ફટકારી હતી

Credit: @thefield_in

આ મેચમાં વધુ એક રસપ્રદ ઘટના બની

રાજસ્થાનના બેટ્સમેનોએ દોડીને 4 રન બનાવ્યા

જોસ બટલર અને દેવદત્ત પડિકલે આ કારનામું કર્યું હતું

જુઓ વિડીયો