Credit: Social Media

પંજાબ કિંગ્સ 54 રનથી  જીત થઈ

Credit: Social Media

આરસીબીની પહેલી ઓવર વખતે બિલાડી સાઈટ સ્ક્રીન પર બેસી ગઇ

Credit: Social Media

બિલાડી સાઈટ સ્ક્રીન પર  બેસી જતા મેચ રોકવી પડી

Credit: Social Media

સોશિયલ મીડિયામાં  બિલાડીનો આ વીડિયો ખૂબ વાયરલ થયો

Credit: Social Media

 બિલાડીએ થોડી વાર બાદ ત્યાંથી ચાલતી પકડી

Credit: Social Media

બિલાડીનો આ વીડિયો ખૂબ વાયરલ થયો

Credit: Social Media

 ટી-20 ક્રિકેટમાં સાઇટ સ્ક્રીન   કાળા રંગની હોય છે