ચેન્નાઈ સુપર કિંગ્સનો 11 રને પરાજય થયો હતો

Credit: social Media 

પંજાબનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ શાનદાર બોલિંગ કરી

Credit: social Media 

મેચમાં અર્શદીપે મિશેલ સેન્ટનરને ક્લીન બોલ્ડ કર્યો

Credit: social Media 

પંજાબના  ખેલાડીએ શાનદાર ઉજવણી કરી

Credit: social Media 

 અર્શદીપ ઘોડેસવારી કરવા લાગ્યો

Credit: social Media 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

Credit: social Media 

પંજાબે હરાજી પહેલા અર્શદીપને  રિટેન કર્યો હતો

Credit: social Media 

અર્શદીપ સિંહનો ઈકોનોમી રેટ પણ શાનદાર રહ્યો છે.

Credit: social Media