SIP માં રોકાણના છે અનેક ફાયદા, નાની બચત કરવા પર પણ મળે છે સારૂ વળતર
SIP માં રોકાણના છે અનેક ફાયદા, નાની બચત કરવા પર પણ મળે છે સારૂ વળતર
SIP એક એવી યોજના બની ગઈ છે જે અન્ય યોજનાઓ કરતાં વધુ સારું વળતર આપે છે. તેણે રોકાણકારોને 27 ટકા સુધીનું વળતર પણ આપ્યું છે
તમે SIP માં માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક ધોરણે પણ રોકાણ કરી શકો છો
આમાં રોકાણકારોને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે, એટલે કે, તમને રોકાણ પર જે વળતર મળે છે,તેના પર પણ વ્યાજ મળે છે
નાના રોકાણકારો માટે આ સ્કિમ ફાયદાકારક ગણાય છે
બજારના જોખમોની કોઇ ખાસ અસર થતી નથી, કહી શકાય કે SIP સેફ છે
SIPમાં રોકાણ કરતી વખતે આ 5 ભૂલોથી બચો
અહિં ક્લિક કરો