સલમાન ખાનથી લઈને પ્રિયંકા ચોપરા સુધીની સેલિબ્રિટીઓ પાસે છે મોંઘા શ્વાન

Pic credit - Freepik

પ્રિયંકા ચોપરા પાસે જર્મન શેફર્ડ અને ઘણી વિદેશી જાતિના 3 કૂતરા છે, જેની કિંમત 1 લાખ 75 હજાર છે.

સલમાન ખાનને શ્વાનનો શોખ છે, તેની પાસે સેન્ટ બર્નાર્ડ સહિત 2 લાખ સુધીની મોંઘી બ્રીડના કૂતરા છે.

બીજી તરફ શ્રદ્ધા કપૂર અવાર-નવાર તેના ડોગ એપ્સો સાથેની તસવીરો શેર કરે છે, જેની કિંમત 20 હજાર છે.

અભિનેત્રી યામી ગૌતમ પાસે લગભગ 50 હજારની કિંમતનો એક કૂતરો છે, જેને તેણે પોલો નામ આપ્યું છે.

દિશા પટની પાસે 4 પાળતુ પ્રાણી છે, જેમાં 2 કૂતરા અને 2 બિલાડીઓ છે, તેમના શ્વાનની કિંમત લગભગ 60 હજાર છે.

અનુષ્કા શર્મા પાસે લેબરાડોર અને બીગલ બ્રીડના 2 કૂતરા છે, જેની કિંમત લગભગ 75 હજાર છે.

અજય દેવગન પાસે કોકો અને કીકો નામના 2 કૂતરા છે, જેની કિંમત લગભગ 80 હજાર છે.

દરરોજ માત્ર 5-6 કાજુને પલાળીને ખાવાથી શરીરમાં થાય છે ચમત્કારિક ફાયદા