સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવાય છે 'ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે'
15 સપ્ટેમ્બર 2023
પોરબંદરમાં સમુદ્ર કાંઠાની સાફ-સફાઇ કરી ઉજવણી
બીચની મુલાકાત લેતા પ્રવાસી દરિયાકાંઠાને કરે છે પ્રદૂષિત
પર્યાવરણના રક્ષણ સાથે દરિયાકાંઠાને પ્રદૂષણ મુક્ત રાખવાની પહેલ
સમુદ્રમાં કચરો ન ફેંકવા અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ
કાર્યક્રમમાં કોસ્ટગાર્ડ, નેવી, સ્થાનિક પોલીસ, સામાજિક સંસ્થા, વિધાર્થીઓ જોડાયા
દરિયાકાંઠેથી પ્લાસ્ટિક સહિતનો કચરો હટાવાયો
પાલિકા પ્રમુખ સહિતની ટીમ પણ અભિયાનમાં જોડાઇ
હજારો કિલો કચરો એકઠો કરવામાં આવ્યો
સિડનીનું આ પ્રખ્યાત અને બહુચર્ચિત ઓપેરા હાઉસ
15 સપ્ટેમ્બર 2023
અહીં ક્લિક કરો