પૂજા બેનર્જીએ ટીવી પર 'પાર્વતી'નો રોલ કરી મેળવી છે લોકપ્રિયતા

ટીવી પર સાદગીમાં પણ રીયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે પૂજા 

પૂજાના કરિયરની શરુઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી

6 ફેબ્રુઆરી, 1987ના રોજ કોલકતામાં થયો હતો પૂજાનો જન્મ 

સેન્ટ પોલ મિશન સ્કૂલ અને સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી કર્યો છે અભ્યાસ

'કહાની હમારે મહાભારત' સિરીયલથી કરી હતી કરિયરની શરુઆત 

પ્રેમ માટે 15 વર્ષની ઉંમરમાં  છોડી દીધું હતું ઘર 

લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ હતી પૂજા, 2022માં કર્યા હતા કોર્ટ મેરેજ