Antilia: અંબાણી પરિવાર કયા ફ્લોર પર રહે છે?
ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈમાં એક ખૂબ જ આલીશાન મકાન 'એન્ટીલિયા'માં રહે છે
લંડનના બકિંગહામ પેલેસ પછી 'Antilia' વિશ્વનું બીજું સૌથી મોંઘું ઘર છે
દુનિયાના બીજા સૌથી મોંઘા ઘરની કિંમત $2 બિલિયન હોવાનું કહેવાય છે
400,000 ચોરસ ફૂટમાં બનેલું આ ઘર Antilia તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે
Antilia એ મુંબઈના ઓલ્ટમાઉન્ડ રોડ પર બનેલી 27 માળની ઇમારત છે
આ બિલ્ડિંગના 27મા માળે અંબાણી પરિવાર રહે છે
નીતા અંબાણીના મતે 27માં માળે રહેવાનું કારણ પૂરતો સૂર્યપ્રકાશ છે
એન્ટિલિયામાં હેલિપેડ, સ્વિમિંગ પૂલ, સ્પા, યોગા સ્ટુડિયો,પ્રાઈવેટ મૂવી થિયેટરથી લઈને સ્નો રૂમ, સુધીની તમામ સુવિધાઓ છે