આ 5 દેશ સરળતાથી ભારતીયોને આપે છે વર્ક વિઝા

18 સપ્ટેમ્બર, 2025

કેટલાક દેશો ભારતીયો માટે સરળ વર્ક વિઝા સાથે આઈટી, હેલ્થકેર, ફાઈનાન્સ અને ટ્રેડમાં તકો આપે છે.

જર્મની જોબ સીકર વિઝા સાથે ભારતીય વ્યાવસાયિકોને વર્ક વિઝા અથવા બ્લૂ કાર્ડ મેળવવામાં સહાય કરે છે.

કેનેડા મિત્રતાપૂર્ણ ઇમિગ્રેશન નીતિઓ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટને કારણે ભારતીયો માટે લોકપ્રિય છે.

યુએઈ ઝડપથી મળતા employer-sponsored વિઝા સાથે ભારતીયો માટે સૌથી સરળ વિકલ્પોમાંનો એક છે.

ઓસ્ટ્રેલિયા પોઈન્ટ આધારિત સિસ્ટમથી IT અને એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સ માટે આકર્ષક સ્થાન છે.

સિંગાપુર Employment Pass અને ભારતની નજીકતાને કારણે ભારતીયો માટે કારકિર્દી બનાવવા માટે આદર્શ દેશ છે.