વિદેશોમાં પણ ગરબાના તાલે ઝૂમ્યા લોકો
Rim Park 2001 University Ave E માં થયુ હતુ આયોજન
પારંપરિક લુકમાં જોવા મળ્યા ભારતીય અને વિદેશીઓ
વિદેશીઓ પણ રંગાયા ભક્તિના રંગે
ગરબાની ધૂન પર ઝૂમ્યા ખૈલેયા
જુઓ વીડિયો