લિએન્ડર એડ્રિયન પેસ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ભારતીય ટેનિસ ખેલાડી છે
પેસ ટેનિસના સૌથી મહાન ડબલ્સ ખેલાડીઓમાં એક છે
ડેવિસ કપમાં સૌથી વધુ ડબલ્સ ટાઇટલ જીતવાનો ભારતના મહાન ટેનિસ ખેલાડી રેકોર્ડ લિએન્ડર પેસના નામે જ છે
લિએન્ડર પેસનો જન્મ 17 મી જૂન 1973ના રોજ કલકત્તામાં થયો હતો
વર્ષ 1990માં પેસે જુનિયર અમેરિકન ઓપન અને જૂનિયર વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું
1997થી 2010 સુધી બંનેએ લગાતાર 24 મેચ જીતી હતી
લિએન્ડર પેસને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, 'પદ્મશ્રી' અને 'પદ્મ ભૂષણથી' નવાજવામાં આવ્યો છે
લિએન્ડર પેસે તેમની 30 વર્ષની કારકિર્દીમાં કુલ 54 ટ્રોફી જીતી છે. જેમાં કુલ 18 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ સામેલ છે
ત્રણ દાયકામાં 70 કરોડથી વધુ પ્રાઇઝ મની
ક્રિકેટર Deepak chaharની સુંદર પત્નીના 10 Photos