T20 મહિલા વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

હરમનપ્રીત કેપ્ટન, પૂજા વસ્ત્રાકર ટીમમાં પરત ફરી

હરમનપ્રીત કૌર ટીમની કમાન સંભાળશે તો ઓપનર સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન છે 

 T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરી 2023થી સાઉથ આફ્રિકામાં શરૂ થશે

 T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરી 2023થી સાઉથ આફ્રિકામાં શરૂ થશે

 T20 World Cup 2023 ભારતીય મહિલા ટીમનું શેડ્યૂલ  (લીગ મેચ)

12 ફેબ્રુઆરી  ભારત V/S   પાકિસ્તાન    

15 ફેબ્રુઆરી ભારત V/S  વેસ્ટ ઈન્ડિઝ  

18 ફેબ્રુઆરી ભારત V/S  ઈંગ્લેન્ડ   

20 ફેબ્રુઆરી ભારત V/S    આયર્લેન્ડ